હાઉસફુલની પાંચમી સીરીઝની તૈયારી કરી રહ્યા છે મેકર્સ
Housefull હાઉસફુલ (Housefull) ફિલ્મ બોલીવૂડની સોથી સફળ કોમેડી ફિલ્મ સીરીઝમાંની એક છે. હાઉસફુલ ૪એ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડનું કલેકશન કર્યું હતું. મેકર્સ હવે હાઉસફુલની પાંચમી સીરીઝની તૈયારી કરી રહી છે. મેકર્સના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, આ પાંચમી સીરીઝમાં ચોથી સીરીઝના જ કલાકારોને લેવામાં આવશે. સાજિદ હાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. … Read more