ફિલિપાઇન્સમાં સૌથી શક્તિશાળી ‘વામકો’ વાવાઝોડું ત્રાટક્યું
Philippines ફિલિપાઇન્સ (Philippines) માં શકિતશાળી ‘વામકો’ વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડામાં 40 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. 11 દિવસની અંદર ફિલિપાઇન્સમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. મનીલાના આજુબાજુના અનેક ગામો કાદવ અને કાટમાળમાં ફેરવાઈ ગયા. હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાણીનું સ્તર પણ ઘટી ગયું છે. … Read more