આઈ.ટી.આઈ. પાટણ ખાતે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ભરતી.
I.T.I. Recruitment આઈ.ટી.આઈ. પાટણ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર યોજાશે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વિવિધ ટ્રેડના ૨૨૦ જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે પાટણ જિલ્લાની નોડલ સંસ્થા આઈ.ટી.આઈ. પાટણ ખાતે આગામી તા.૧૯ માર્ચના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નોકરીદાતા તરીકે નેશનલ તથા મલ્ટીનેશનલ કંપનીઓ ૨૨૦ ઉમેદવારોની ભરતી કરશે. ઔદ્યોગીક તાલીમ સંસ્થામાં ફીટર, … Read more