પ્રોસેસ્ડ ફૂડ અને સ્મોકિંગથી દૂર રહીને કેન્સરથી બચી શકાય છે.

 કેન્સરની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ‘જર્નલ ઓફ ગ્લોબલ ઓન્કોલોજી’ના રિપોર્ટ અનુસાર ભારતમાં દર 20 વર્ષે કેન્સરનાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે. રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારો લાવીને કેન્સરથી બચી શકાય છે. શરીરનું વજન અને જમા થયેલું ફેટ કેન્સર ઉત્પન્ન કરતા કારકોને વધવામાં પ્રોત્સાહિત કરે છે. તેથી સંતુલિત વજન જાળવી રાખવું જરૂરી છે. … Read more

અક્ષય થયો શહીદોના પરિવારના દુઃખમાં ભાગીદાર..આ સાથે અક્ષય પાંચ કરોડનું દાન કરવા જઈ રહ્યો છે.

The End

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ સહિત બોલિવૂડમાં પણ ભારોભાર ગુસ્સો ભરેલો જોવા મળી રહ્યો છે. બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારે આ હુમલાને કાયરતાપૂર્વકનું કૃત્ય ગણાવ્યો હતો.આ સાથે અક્ષય પાંચ કરોડનું દાન કરવા જઈ રહ્યો છે. 

Video – મોદી – આતંકીઓએ મોટી ભૂલ કરી જેની કિંમત ચૂકવવી પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપતા પાડોશી પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, આતંકવાદીઓએ મોટી ભૂલ કરી છે અને તેમને જડબાતોડ જવાબ મળશે

તેમણે કહ્યું, “આ હુમલાને કારણે દેશમાં આક્રોશ છે. લોકોનું લોહી ઉકળી રહ્યુ છે એ હું સમજી શકું છું. આ દેશની અપેક્ષા કંઈક કરી છૂટવાની છે. આ ભાવ સ્વાભાવિક છે. સુરક્ષા દળોને છૂટો દૌર આપી દેવામાં આવ્યો છે. અમને આપણા જવાનોના શૌર્ય, બહાદૂરી પર પૂર્ણ વિશ્વાસ છે. મને પૂરો વિશ્વાસ છે કે દેશ ભક્તિના રંગમાં રંગાયેલા લોકો સાચી જાણકારી આપણી એજન્સીઓને પહોંચાડશે જેનાથી આતંકવાદીને કચડી નાખવા માટે અમારી લડાઈ વધુ તેજ થઈ શકે.”

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

નરેન્દ્ર મોદી – સમગ્ર વિશ્વમાં ખુલ્લેલ બેંક એકાઉન્ટ્સમાંથી અડધા ભાગના એકાઉન્ટ્સ મોદી સરકારમાં જ ખુલ્યા.

મોદીએ જણાવ્યું આ બજેટ નવા ભારત અને દરેક ભારતીઓ માટે છે. જુવો વીડિઓ.

Live – ગુજરાતના અમદાવાદમાં એસ.વી.પી. હોસ્પિટલનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું.

હું દરેક ભારતીય માટે જે કરી શકું તે કરીશ: વડા પ્રધાન મોદી.

ફોગાટની મહિલા કુસ્તીમાં ભારતને ‘ગોલ્ડન’ ગિફ્ટ PTN News

fogat-womens-wrestling-golden-gift-to-indiaasian-games-2018

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા રેસલર બની. ફાઇનલમાં વિનેશે જાપાનની યુકીને 6-2થી પરાજય આપ્યો , ભારતને હજુ સુધી બંને ગોલ્ડ રેસલિંગમાંથી ભારતની રેસલર વિનેશ ફોગાટે એશિયન ગેમ્સ-૨૦૧૮ની વિમેન્સ રેસલિંગ સ્પર્ધાના ૫૦ કિલોગ્રામ વજનજૂથમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા … Read more

ઈંગ્લેન્ડ સામે પહેલી ત્રણ ટેસ્ટ માટે ઈન્ડિયાની ટીમ આ પ્રમાણે છે

મહત્વની એ વાત છે કે આ વખત ગુજરાતના ચાર ક્રિકેટર બૂમરાહ, પૂજારા અને જાડેજા અને હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડ પ્રવાસમાં વન ડે સિરિઝ ગુમાવનાર ટીમ ઈન્ડિયાએ હવે  5 ટેસ્ટની સિરિઝ રમવાની છે. આ પૈકીની પહેલી 3 ટેસ્ટ માટે બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બેક ઈન્જરીના કારણે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને સ્થાન … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures