ટૂંકું ને ટચ : SBIમાં છે તમારું ખાતું તો થઇ જાવ ખુશ! મળી રહ્યા છે આ જબરદસ્ત ફાયદા.
જો તમારું સેલરી એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે તો તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ સિવાય ઘણા લાભો મળે છે.SBI સેલેરી એકાઉન્ટ ધારકને 20 લાખ સુધીનું આકસ્મિક મૃત્યુ કવર આપે છે. એટલે કે, SBI ડેથ બેનેફિટ પણ આપે છે.SBI સેલરી એકાઉન્ટ ધારકો પર્સનલ લોન, હોમ લોન, કાર લોન વગેરે કોઈપણ લોન પર 50% પ્રોસેસિંગ ફીના … Read more