પાટણ : IPL ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં 3 શખ્સો ઝડપ્યા, બાકીના 3 ફરાર
IPL 2023 : ઈન્ડિયન પ્રિમિયર લીગ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડા માટે બુકી-પન્ટરોએ મકાનો-ઓફિસો ભાડે રાખી અખાડા શરૂ કરી દીધા છે. ત્યારે પોલીસે પણ હવે આવા બુકીઓ ઉપર તવાઈ બોલાવાનું શરૂ કરી દીધું હોય પાટણ એલસીબી પોલીસે IPL મેચ ઉપર અઘાર ખાતે શનિવારે રાતે ક્રિકેટનો સટ્ટો (cricket satta) રમાડતાં હોવાની બાતમી આધારે ત્રણ શખ્સો … Read more