જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ અધિકારીઓ શહીદ – 3 વર્ષમાં સૌથી મોટો આતંકવાદી હુમલો
Jammu Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં દેશને મોટું નુકસાન થયું છે. આ એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી…