કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સાતમા તબ્બકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રામ પંચાયત સમરસ બની હતી ત્યારે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને બાળકો દ્વારા સ્વાગત ગીત ગાયું હતું અને કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર અને કાંકરેજ મામલતદાર એમ.ટી. રાજપૂત સહિત ભારતીય જનતા પાર્ટીના અણદાભાઈ પટેલ ચેરમેન બનાસ ડેરી અને થરા માર્કેટ યાર્ડ તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ … Read more