દાહોદ: દિવ્યાંગ ખેલાડીઓ માટેની જિલ્લાકક્ષાની સ્પે.ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગતની સ્પર્ધાઓ યોજાઈ
જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ કૌવત દેખાડ્યું… ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા કલેકટર હષિત ગોસાવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૨ અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પે.ખેલ મહાકુંભમાં શારીરિક ક્ષતિની સ્પર્ધા … Read more