બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના આકોલી દરબાર ગઢમાં પત્રકાર રાજુભા વાધેલાનું આકસ્મિક નિધન

journalist Rajubha Vadhela

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ૭/૫/૨૦૨૨ ને શનિવાર ના રોજ બપોરે અચાનક દુઃખદ ઘટના બનતા રાજુભા વાધેલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉકટરે મૃત જાહેર કર્યા હતા ત્યારે સમગ્ર પરીવાર ઉપર આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા અને પરીવાર ના દુઃખ અને સુખમાં હમેશાં આકોલી દરબાર ગઢ ના વાઘેલા દરબારો હરહંમેશ સાથે જ રહે … Read more

બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ ઝડપ્યો લાખો રૂપિયાનો દારૂ

Banaskantha LCB seized liquor

બનાસકાંઠામાંથી ઝડપાયો વિદેશી દારૂ… બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ ઝડપ્યો લાખો રૂપિયાનો દારૂ… થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગાડી ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીન નંગ-1922 કિં.રૂ.2,67,616/- તથા મોબાઇલ નંગ-2 કિંમત 5500 તથા મહિન્દ્રા મરાઝો સહિત કુલ રૂ.16,73,116/-નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા. ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું જાણે કે એપી સેન્ટર બની ગયું હોય એમ અવાર … Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની લીધી મુલાકાત

PM Modi visits Banas dairy

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે કે, દેશમાં કો-ઓપરેટિવ મુવમેન્ટથી આત્મનિર્ભરતાના અભિયાનને બળ મળી રહ્યું છે. દેશમાં વર્ષે સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ મૂલ્ય ઘઉં અને ચોખાની ઉત્પાદન કિંમત કરતાં પણ વધુ છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરનો સૌથી વધુ લાભ નાના ખેડૂતોને મળે છે. પશુપાલન કરીને પરિવારનું પેટ ભરતા નાના … Read more

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના આંબલુન ગામે એક મહિલાએ ચાર શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

Banaskantha atrocities complaint

કાંકરેજ તાલુકાના આંબલુન ગામની ઘટના… કાંકરેજ તાલુકાના આંબલુન ગામે એક મહિલાએ જાતિ અપમાનિત શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આંબલુન ગામના ચાર શખ્શો વિરૂદ્ધ શિહોરી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. IPC ૨૯૪(ખ)૩૨૩.૫૦૪(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)R.S ૩(૨)૫.A મુજબ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. … Read more

બનાસકાંઠા: શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં લગાવેલ ગૌ સેવાની દાન પેટીની થઇ ચોરી, સીસીટીવીમાં ક્લિક થયો ચોર

Banaskantha news

ધોળા દિવસે રોકડ રકમ ની ભરેલ દાન પેટી લઈ જતો જોવા મળ્યો ચોર. સરકારી હોસ્પિટલ માં ચોરીની ઘટના અંગે અનેક સવાલો ઉભા થયા છે. શિહોરી ટાઉન વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે સરકારી હોસ્પિટલ માં વાદળી ગૌ શાળા ની દાન પેટી ની ચોરી કરી ફરાર. સરકારી હોસ્પિટલ માં લગાવેલ સીસીટીવી કેમેરા બંધ હોવાનું હોસ્પીટલ ના ડોકટર એ … Read more

બનાસકાંઠા જિલ્લાના ડીસા મામલતદાર દ્વારા ૨૦ લાખ પડાવ્યા નો આરોપ લાગ્યો

Deesa Mamlatdar

લાખણી તાલુકાના કમોડી ગામનાં અરજદાર પાસેથી ૨૦ લાખ ગ્રામીણ મામલતદાર અને પૂર્વ સર્કલ દ્વારા ખંખેરી લીધા નો આરોપ લગાવ્યો. કલેકટર બનાસકાંઠા ને રજુઆત કરતા સમગ્ર ભષ્ટ્રાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જમીન ફાળવણી બાબતે ૨૦૦૮ માં મસમોટી રકમ પડાવી લાલચ આપી ૨૦ લાખ ખંખેરી લીધા હતા. તંત્ર જાગે અને તપાસ કરે તો મોટા કૌભાંડીઓ … Read more

બનાસકાંઠામાં બસમાંથી આંગડિયા પેઢીની દાગીના અને રોકડ ભરેલી બેગ ચોરીનો ભેદ ઉકેલાયો

Banaskantha Angadia Theft

બનાસકાંઠા જિલ્લાના આંગડિયાની લૂંટ નો મામલો… બનાસકાંઠા જિલ્લાના ઈતિહાસનો સૌથી મોટી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો… બનાસકાંઠા પોલીસે કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં થોડા દિવસ અગાઉ એક બસમાંથી અમદાવાદની આંગડિયા પેઢીનો સોનાના દાગીના તેમજ રોકડ ભરેલો થેલો લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આઠ જેટલી ટીમો બનાવી એક કરોડથી વધુના મુદ્દામાલ … Read more

બનાસકાંઠા: કાંકરેજના ખારિયામાં બે વર્ષ બાદ આંગણવાડીઓ ખુલતા બાલમંદિર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું

Banaskantha Anganwadi

શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા એ મુલાકાત લીધી… બનાસકાંઠા જિલ્લામાં ૩૩૬૫ આંગણવાડી કેન્દ્રો બાળકોના શિક્ષણ સાથે સરું થઈ ગયા છે. રાજ્યમાં આંગણવાડીમાં ભૂલકાઓ નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ આંગણવાડીઓ ખુલતા બાલમંદિર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. કોરોના ગાઇડલાઈન મુજબ બાળકોનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને પોષણયુક્ત ખોરાક … Read more

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીનો વિદાય સમારંભ યોજાયો

Banaskantha

બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના ઇન્ચાર્જ વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા ની બદલી દસ્ક્રોઈ ના એસડીએમ તરીકે નિમણૂક થતા વિદાય સમારંભ યોજાયો હતો જિલ્લા પુરવઠા અધિકારી ચાવડાની વિદાય પ્રસંગે જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા વિદાય સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે જિલ્લા એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી ને સાલ/ પાઘડી/તલવાર/ મોમેન્ટ … Read more

બનાસકાંઠા: કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારી એ ચાર્જ સંભાળ્યો

kankrej taluka panchayat

પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર ની કરાર આધારિત અવધિ પૂરી થઈ જતાં તેમને વિદાય આપી હતી ત્યારે નવા તાલુકા વિકાસ અધિકારી તરિકે અનિલ ત્રિવેદી એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો અને કાંકરેજ તાલુકા માં વિકાસ કામો ને વેગ આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures