દાહોદ જિલ્લામાં લોકજાગૃતિ અર્થે બનેલી શોર્ટફિલ્મોના કલાકારોનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું

short films

દાહોદ જિલ્લામાં મહિલાઓ અત્યાચાર સામે જાગૃત બને, સ્ત્રીઓના અધિકારો, અંધશ્રદ્ધા નાબુદી માટે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શનમાં અભિયાન ચાલી રહ્યું છે. લોકજાગૃત્તિ-લોકશિક્ષણના આ અભિયાનમાં વિવિધ શોર્ટફિલ્મો દ્વારા પણ લોકોમાં સમજ વિકસે તે માટે અત્યાર સુધીમાં ૪ શોર્ટફિલ્મો બની ચુકી છે. આ ચાર શોર્ટફિલ્મોમાં ધારદાર અભિનય, ડિરેક્શન સહિતની બાબતોમાં પ્રદાન બદલ સમગ્ર ટીમના સભ્યોનું જિલ્લા … Read more

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉમેદવારોને અપીલ : પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી જાય

Dahod

દાહોદ: કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આગામી રવિવારે યોજાનારી બિનસચિવાલય કલાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને અપીલ કરતા જણાવ્યું છે કે, ‘ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર ખાતે નિયત સમયે પહોંચી જાય. નિયત સમય બાદ નિયમોનુસાર કોઇ પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહી. માટે ઉમેદવારો સમય બાબતે ખાસ તકેદારી રાખે.’ ગુજરાત ગૌણ સેવા પસંદગી … Read more

દાહોદ: ફતેપુરા તાલુકા એ.પી.એમ.સી ના ત્રણ વિભાગોનું પરિણામ જાહેર

Fatehpura APMC

ભાજપ પ્રેરિત પેનલ ના ત્રણ વિભાગો પર ભવ્ય વિજય મેળવ્યો. ફતેપુરા તાલુકા ના ફતેપુરા એ.પી.એમ.સી ની ચૂંટણી ૨જી ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને ૩જી તારીખ ચૂંટણી પરિણામ જાહેર થતાં ફતેપુરા ના ભાજપ ના પક્ષ મા અવતા ભાજપ ના કાર્યકર્તાઓમા ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપ પ્રેરિત ઉમેદવારો નો વિજય થતાં ઉમેદવારો એ ફટાકડા ફોડી ઢોલ ના તાલે … Read more

દાહોદમાં થઇ રહેલા વિકાસકાર્યો તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ

Rajkumar Beniwal

કોરોનાની ત્રીજી લહેરની કપરી પરિસ્થિતિનો પણ જિલ્લો મજબૂતીથી સામનો કરી શકવા સક્ષમ – પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ મહત્વાંકાક્ષી જિલ્લા તરીકે દાહોદમાં થઇ રહેલા વિકાસકાર્યો તેમજ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલ દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી … Read more

ઘુઘસ ગામની સરકારી દુકાનના સંચાલકે આડેધડ ભ્રષ્ટાચાર કરતા ફતેપુરા પોલીસ, મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઇ

Ghughas

ગતરોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર સરકારી સસ્તા અનાજની દુકાનના ના સંચાલક ઓમ પ્રકાશ લાલચંદ અગ્રવાલ તથા તેઓના પૂત્ર મનીષ ઓમપ્રકાશ અગ્રવાલ દ્વારા ઘુઘસ વિસ્તાર લાભાર્થીઓને મફત અનાજ વિતરણ માટે ઓનલાઈન સિસ્ટમ માં ફિંગર પ્રિન્ટ મુકવા માટે એક રેશનકાર્ડ દીઠ રૂપિયા 10 ઉઘરાવવામાં આવતા હતા અને ટેકનીકલ ખરાબી ના કારણ ફિંગર … Read more

દાહોદ: સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ

Dandak rameshbhai

કન્યા વિદ્યાલય, બી.એડ કોલેજ, આર્ટ્સ કોલેજ, આઇ. ટી. આઇ, ખાતે ચુસ્ત સલામતી સાથે ઉજવણી કરાઈ ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં આવેલ જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારના કોરોના ગાઇડલાઇન મુજબ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. … Read more

દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી

Dahod District Congress Office

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તારીખ ૨૬ મી જાન્યુઆરીના રોજ સવારે ૧૦:૩૦ કલાકે દાહોદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. જેમા વાલ્મીકિ સમાજના એક સફાઈ કામદાર ઘીરજભાઇ સનાભાઇ સોલંકીના વરદહસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યુ હતું અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય વજેસિંગ પણદા, જિલ્લા … Read more

દાહોદ: કલેક્ટરએ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા જાહેરનામા દ્વારા કર્યા આ આદેશો

control the transmission of corona

રાજ્ય સરકારે કોરોના નિયંત્રણ કરવા માટે લીધેલા નિર્ણયોને અનુસંધાને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કોરોના સંબધે કેટલાક આદેશો જાહેર કર્યા છે. આ આદેશો આગામી તા. ૨૯ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંઘ સ્થળોએ જગ્યાની ક્ષમતાના … Read more

દાહોદ: જિલ્લા સેવા સદનનાં સરદાર પટેલ સભાખંડ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

dahod news

યુવાનો મતદાતા તરીકે નોંધણી કરાવી લોકશાહી પ્રક્રિયાને મજબુત બનાવે – જિલ્લા ચૂંટણી અધિકારી દાહોદ જિલ્લા સેવા સદનનાં સરદાર પટેલ સભાખંડ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે રાજ્ય કક્ષાએ યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી સહિતના અધિકારીઓ અહીંથી સહભાગી થયા હતા. કાર્યક્રમમાં જિલ્લામાં મતદાતા નોંધણી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું … Read more

દાહોદ: પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાશે

dahod republic day

જિલ્લાકક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે રિહર્સલ યોજાયું. દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર એ.બી.પાંડોરએ આ અંગેની પૂર્વતૈયારીનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures