અંબાલા-પટિયાલા બોર્ડર પર ખેડૂતો અને પોલીસો વચ્ચે અથડામણ

Ambala Patiala border

Ambala Patiala border અંબાલા-પતિયાળા (Ambala Patiala border) બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. ખેડૂતોને આગળ વધતાં અટકાવવા પોલીસે લગાડેલી બેરીકેડ્સ ખેડૂતોએ ફગાવી દેતાં ટેન્શન સર્જાયું હતું. જેથી આ સંજોગોમાં ઉશ્કેરાયેલા ખેડૂતોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવા છતાં ખેડુતો ન વિખેરાતાં આખરે રેપીડ એક્શન ફોર્સની ટુકડી બોલાવવી પડી હતી. … Read more

વ્યસ્ક મહિલાને લઇ દિલ્હી હાઇકોર્ટનો મોટો નિર્ણય

Delhi High Court

Delhi High Court – Big decision of Delhi High Court, adult woman free to live with anyone she wishes માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર વયસ્ક યુવતીને લઈને દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, વયસ્ક હોવાને કારણે યુવતીને અધિકાર છે કે તે જ્યાં ઈચ્છે અને જેની સાથે … Read more

DyCM નીતિન પટેલનું વીક એન્ડમાં કરફ્યૂ અંગે મોટું નિવેદન..

DyCM Nitin Patel

DyCM Nitin Patel ગુજરાત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાંમાં હાલ રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો છે. જેને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (DyCM Nitin Patel) પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે, રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે પણ કર્ફ્યૂ લાદવાના અહેવાલો ચાલી રહ્યા છે. જે તદ્દન પાયાવિહોણા છે. હાલમાં દિવસનો … Read more

પાટનગર દિલ્હીમાં ખેતીને લગતા કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન.

Delhi

Delhi કેન્દ્ર સરકારે ખેતીને લગતા ત્રણ નવા કાયદા અમલમાં લાવતા પંજાબ, હરિયાણા અને ચંડીગઢ ખેડૂતો દ્વારા છેલ્લા મહિના દોઢ મહિનાથી વિરોધ આંદોલનનો હજુ પણ યથાવત છે. મોદી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું હતું કે આ કાયદા પાછા નહીં ખેંચાય. આ કાયદા ખેડૂતોના હિતમાં ઘડવામાં આવ્યા છે. જે મામલે આજે કારતકી એકાદશી (દેવદિવાળી)ના સપરમા દિવસે … Read more

આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ શરુ

Corona vaccine trial

Corona vaccine trial ગુજરાતમાં કોરોનાની વેક્સીન કોવેક્સીન (covaxine) આવી ગઈ છે. રસીને ડીપફ્રીઝમાં માઈનસ 2થી8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે. ભારત બાયોટેક કંપની દ્વારા બનાવાયેલી આ કોવેક્સીનની ટ્રાયલ (Corona vaccine trial) આજથી સવારે 9.30 વાગ્યાથી અમદાવાદ સોલાની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાશે. ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યા છે. સિવિલમાં રસીના કુલ 500 … Read more

પાટણ: ક્વોરંટાઈન પરિવારો માટે મફત ટિફિન સેવા શરુ કરાઈ

Patan

Patan પાટણ (Patan) માં કોરોના નો કહેર યથાવત છે. જેથી પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ ક્વોરંટાઈન પરિવારોને મદદ કરવા જલારામ સેવા ટ્રસ્ટ આગળ આવ્યું છે. જેમાં કોરોના પોઝિટિવ ક્વોરંટાઈન પરિવારોને જમવાની તકલીફ ન પડે તે માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત જલિયાણ અન્નક્ષેત્ર દ્વારા ટીફીન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ પણ જુઓ : … Read more

સંશોધકો મુજબ 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત

Covid 19

Covid 19 દુનિયામાં કોરોના (Covid 19) નો કહેર હજી પણ યથાવત છે. રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યુ છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હતો. સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ … Read more

પંજાબમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂ, કોરોના નિયમો ભંગ કરનારને 1000 રૂપિયા દંડ

Punjab

Punjab પંજાબ (Punjab)ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો આદેશ આપ્યો છે. આ આદેશ 1 ડિસેમ્બરથી લાગુ થશે. તેની સાથે જ કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવા પર 1000 રૂપિયા દંડની જોગવાઈ રાખવામાં આવી છે. પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય … Read more

સુરત: આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

Surat

Surat સુરત (Surat)માં માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી સાંજે 19 વર્ષીય યુવાને ઘર નજીક રહેતી 8 વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને મકાનની છત ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નરાધમે તેણીને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં આરોપી ફરાર થઈ ગયો … Read more

અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો મહત્ત્વનો નિર્ણય

Ahemdabad

Ahemdabad કોરોનાનો કહેર હજી પણ વરસી રહ્યો છે. આ સંજોગોમાં અમદાવાદ (Ahemdabad)માં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઈને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળને ખાસ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures