Lockdown : લોકડાઉનની અફવાહને લઈને વ્યસનપ્રેમીઓનો ડર જોવા મળ્યો.

Lockdown

Lockdown જ્યારથી લોકડાઉન ચાલુ થયું છે ત્યરથી નવી નવી અફવાહો ફેલાઈ રહી છે. તેવીજ રીતે જ્યારનું unloack-1 આવ્યું છે અને જેમ જેમ કેસ વધી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયા પર ફરીથી લોકડાઉન આવશે તેવી અફવાહો ફેલાઈ રહી છે. તેમજ આવા સોશિયલ મીડિયા પર ફરતા મેસેજો ને લોકો સાચા માની લે છે. ગુજરાત સરકાર દ્વારા … Read more

Unlock 1 : CM રૂપાણીએ આપી મોટી છૂટછાટ.

ફાઈલ તસ્વીર

સીએમ રૂપાણીએ સંદેશ અપાતા કહ્યું કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં સુરત અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં છૂટછાટ આપવામાં આવી હતી. આ શહેરોમાં લોકોએ નિયમો મુજબ કામ ધંધા ચાલુ કર્યા હતા. હવે અનલોક ફેઝમાં કોરોના સાથે કામ કરવું પડશે. આર્થિક રીતે મંદી ન આવે અને કામ ધંધા અટકે નહીં તે વિચારીને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન ચાલુ કરી છે. છેલ્લા … Read more

ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.

ફાઈલ તસ્વીર

પીએમ મોદી દ્વારા જાહેર કરેલ લોકડાઉન 4નો સમયગાળો પૂરો થવા આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ લોકડાઉન 5 લંબાવવામાં આવ્યું છે અને તમામ છૂટછાટો બંધ કરી દેવામાં આવશે એવો એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં આ મેસેજને અફવા ગણાવી છે. આ પણ જુઓ : હવે તમને તમારી આંખો ઉપરથી … Read more

આંતર જિલ્લા આવન-જાવન માટે કોઈ પાસ કે મંજુરીની આવશ્યકતા રહેશે નહીં.

lock down

આવશ્યક સેવાઓની દુકાનો, પેટ્રોલ પંપ તથા દવાની દુકાનો સહિતની દુકાનો ખુલ્લીરાખવા તથા કરફ્યુ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં સુધારો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા તથા લોકોની આજીવિકાને સુદ્રઢ કરવા તથા આ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય સબંધી બાબતોની જાળવણીના હેતુસર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે ધ્યાને લેતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી … Read more

હારીજ APMC ખાતે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે ફેસ માસ્ક સહિતના સુરક્ષા સાધનોનું વિતરણ

બિનજરૂરી રીતે બજારમાં ફરવાનું ટાળો, સામાજીક અંતર જાળવીને જ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકાશે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ખાનગી મોટર ઉત્પાદક કંપનીના સહયોગથી કોરોના વોરિયર્સને PPE કીટ, ફેસ શિલ્ડ, N-95 માસ્ક અને ઈન્ફ્રારેડ થર્મોમીટર સહિતના સાધનોનું વિતરણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મયોગીઓને શ્રમ અને … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures