પાટણમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ભવ્ય વિજય.
પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની જીત પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વચ્ચે જંગ ખેલાયા બાદ અંતે ભાજપની જીત થઇ છે. આ બેઠક પર ભરતસિંહ ડાભીનો ભવ્ય વિજય થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો હતો. … Read more