LPG સિલિન્ડરના સપ્ટેમ્બર મહિના માટેના આ નવા ભાવ જાણો
LPG સપ્ટેમ્બર મહિનામાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. કોલકાતામાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1198.50 રૂપિયાથી ઘટીને 1196.50 રુપિયા પર આવી ગયો છે. મુંબઈમાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ … Read more