મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા મહિલાઓ પરના જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાની જોગવાઈ કરતા બિલને મંજૂરી
Maharashtra Cabinet મહારાષ્ટ્રમાં કેબિનેટ (Maharashtra Cabinet) દ્વારા મહિલાઓ સાથે થતા જઘન્ય અપરાધોમાં ફાંસીની સજાથી લઇને 10 લાખ સુધીના વળતરની જોગવાઈ કરતા ડ્રાફ્ટ બિલને મંજૂરી આપવામા આવી છે. આગામી 14મી તારીખે શરૂ થનારા વિધાનસભાના સત્રમાં આ બિલને રજુ કરાશે. ત્યારબાદ તેને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે. મહિલાઓ, બાળકો વિરૂદ્ધ થતા અતી જઘન્ય … Read more