Mahesana : મહેસાણા લૉ કોલેજ દ્વારા G20 અંતર્ગત સેમિનાર યોજાયો
પંકજભાઈ નાયક, મહેસાણા : મહેસાણા લૉ કોલેજ દ્વારા G20 અંતર્ગત સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. (Mahesana Law college G20 seminar) G20 અંતર્ગત કલાઈમેટ ચેન્જ, ઊર્જા પર્યાવરણ વિષય પર આ સેમિનારમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારમાં કલાઈમેટ ચેન્જ ની ભવિષ્ય પર થતી અસરો ની ચિંતા કરવામાં આવી હતી. તો આવનારી પેઢી ને સારા પર્યાવરણનો વારસો … Read more