માર્ક ઝકરબર્ગ Facebook ના માલિક બન્યા દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ
ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે ત્રીજો નંબર મેળવ્યો છે. ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ વોરેન બફેટને પાછળ પાડીને પોતે ત્રીજો નંબર મેળવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ પ્રમાણે, ઇ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક જેસ બેસોઝ અને માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ઝકર્બર્ગથી આગળ છે. … Read more