કંબોઈ-ચંદ્રુમાણા સીમ માંથી પસાર થતી નમૅદા કેનાલમાં પિતરાઈ ભાઈ-બહેન ડુબ્યા
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર સાંજે સાડા પાંચ વાગે ડીઝલ એન્જિનમાં ડીઝલ નાખવા માટે ભાઈ-બહેન ગયા હતા ત્યારે અકસ્માતે કેનાલમાં ગરકાવ થઈ જતાં ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ચંદ્રમાણા ગામના નવીનભાઈ ભીખુભાઇ પટેલના પુત્ર ધ્રુવકુમાર અને તેમના નાના ભાઈ અમૃતભાઈની પુત્રી કુમારી પ્રાચી ડીઝલ એન્જિનમાં પાઇપ … Read more