વડોદરાના 120 હોટસ્પોટ નક્કી કરાયા,માસ્ક વગર ફરનારાઓને થશે દંડ
Vadodara ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. વડોદરા (Vadodara) માં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં ગઈકાલે તંત્રની હાઇ લેવલ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કલેક્ટર શાલિની અગ્રવાલે કહ્યું હતું કે, બેઠકમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટેની ચર્ચા કરાઈ હતી. આગામી 15 દિવસ વડોદરા માટે ખૂબ મહત્વના છે. શહેરમાં દરેક વોર્ડવાઈઝ કોર્પોરેશન … Read more