GTU ની ઓનલાઈન પરીક્ષામાં સર્જાઈ આ સમસ્યા
GTU ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ની ઓનલાઈન પરીક્ષામાં સામાન્ય સમસ્યા સર્જાઈ હતી. પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી. આશરે 1 હજાર જેટલા GTU ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા. તેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો હવે 1 હજાર જેટલા … Read more