પાટણ: ફુડ સેફ્ટી વાન દ્વારા ફકત 12 દિવસમાંજ 168 દુધના સેમ્પલ અને 49 તળેલા તેલનાં નમૂના લેવાયા
ફુડ સેફ્ટી વાન દ્વારા લેવામાં આવેલ તળેલા તેલનાં નમૂનાઓનુ પૃથકરણ કરાયાં બાદ 48 કિલો ખાદ્ય પદાર્થ નાશ કરાયો.. ફુડ સેફ્ટી વાન દ્વારા આગામી દિવસોમાં બી આર મશીન ની મદદથી સ્થળ પર જ ખાદ્ય તેલ ની ચકાસણી કરાશે.. ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા કાયૅરત કરવામાં આવેલ ફુડ સેફ્ટી વાનનો જિલ્લા કલેકટર દ્વારા તા.16 ફેબ્રુઆરીના રોજ … Read more