શિક્ષાના ધામમાં દારૂની બોટલો : પાટણની HNGU યુનિવર્સિટી માટે લાંછનરૂપ ઘટના
Patan HNGU News : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા HNGU યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું … Read more