પાટણ: ભાટસણ ગામે દલિત પરિવાર નાં વરઘોડા ઉપર ટોળાએ કર્યો પથ્થરમારો

Patan Dalit

પથ્થર મારાની ધટના માં વરરાજા સહિત તેમની માતા અને અન્ય ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત બની. બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો. એક તરફ સરકાર સમરસતા ની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે હજું પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છુત અછુત ના ભેદભાવ સાથે સમરસતા જોજનો દૂર હોય તેવી પ્રતિતિ થતી … Read more

પાટણ: રાધનપુર ૧૬ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ નક્કી કરવામાં આવ્યું

Alpesh Thakor Radhanpur BJP

રાધનપુર સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટીંગ માં રાધનપુર ૧૬ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ નક્કી કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર ૧૬ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ ગુજરાતના રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે રાધનપુર સર્કિટ … Read more

પાટણ: ડેર ખાતે દરબાર મંગાજી પનાજી દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં 35 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા

Darbar Mangaji Panaji Samuhlagnotsav

સમૂહ લગ્નના આયોજક દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને ભગવદગીતા અને તુલસીના ક્યારા ની ભેટ અર્પણ કરાઈ. સમાજની વિભાવનાને ચરિતાર્થ કરવા સમૂહ લગ્નના દાતા પરિવારે પોતાની દીકરીને પણ સમૂહ લગ્નમાં પરણાવી. સમાજની ઉન્નતી માટે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને નિરવ્યસની બનવા અપીલ કરવામાં આવી. સમાજના જરૂરીયાત મંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તપદીના સાત ફેરા ફરી પોતાના … Read more

ગલોલી વાસણા ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Galoli Vasana

ગલોલી વાસણા પ્રાથમિક શાળાની સ્થાપના તા. 07/05/1958 હોવાથી આજરોજ 7મી મે ના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી પ્રાર્થના કરી બાળાઓ દ્વારા કેક કાપી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય શિક્ષક પ્રવિણસિંહ પરમાર દ્વારા સ્વાગત પ્રવચન થકી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ … Read more

પાટણ: 10 લાખથી વધુના વિદેશી દારૂની ટ્રક સાથે 2 આરોપીની ધરપકડ

liquor truck

10 લાખથી વધારેનો વિદેશી દારૂ ઝડપી પાડતી સાંતલપુર પોલીસ… સાંતલપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પરમાર અને તેમના સ્ટાફ દ્વારા પીપરાળા ચેકપોસ્ટ ઉપરથી બે લોકો સાથે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી 1100 પેટી વિદેશી દારૂ ઝડપાયો. કચ્છ તરફ લઇ જવાતો વિદેશી દારૂ પાટણ જિલ્લા એસપી વિજયભાઈ પટેલ અને રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન નીચે સાંતલપુર તાલુકાના … Read more

પાટણ: રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડનુ નિદર્શન – પોલીસ જવાનો દ્વારા દિલધડક કરતબો યોજાયા

Police Parade Patan

710 જવાનો પોલીસ પરેડમાં સહભાગી થયા… ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું. આ પરેડમાં નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાગરિકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી … Read more

ગુજરાત ગૌરવ દિવસ: ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીની જાહેરાત – પાટણ જિલ્લાને મળશે રૂ. 140.68 કરોડના આ વિકાસના કામો

CM Bhupendra Patel Patan

ગૌરવ દિવસ ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીની જાહેરાત – પાટણ જિલ્લાને મળશે રૂ. 140.68 કરોડના વિકાસના કામો… આ પૈકી માત્ર પાટણ શહેરમાં પાણી પૂરવઠા- ગટર વ્યવસ્થા- બગીચા માટે રૂપિયા 127 કરોડના કામો કરાશે… રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની … Read more

પાટણ: નલ સે જલ યોજના ૧૦૦% પરિપૂર્ણ કરતું સરસ્વતી તાલુકા નું ભુતીયાવાસણા ગામ

Bhutiyavasana village

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ પાટણ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટેની બૂમરાડો ઉઠવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આયોજિત નલ સે જલ યોજના અંતર્ગત સરસ્વતી તાલુકાનું ભુતિયાવાસણા ગામ સો એ સો ટકા નલ સે જલ યોજના પરિપૂર્ણ કરી સમગ્ર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પાણી આપતું એક માત્ર ગામ બન્યું હોવાનું ભુતિયાવાસણા … Read more

પાટણ: દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝબ્બે, પોલીસે દારૂ, કાર સહિત 3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Patan Police

પાટણ એલસીબી પોલીસે જીમખાના નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ત્રણ શખ્સો સાથે ઝડપી પાડી હતી. તેમાંથી વિદેશી દારૂનો જથ્થો 817 બોટલ, મોબાઇલ, કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાટણ એલસીબી પોલીસે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાટણ એલસીબીએ બાતમીના આધારે જીમખાનાની પાછળના ભાગે નાકાબંધી ગોઠવીને દારૂની … Read more

પાટણ જિલ્લાનાં રાધનપુર નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 7મા પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

women protested

રાધનપુર શહેરનાં વોર્ડ નંબર 7મા ઘણા સમયથી પાણી ન મળતા વોર્ડ નંબર 7 ની મહિલાઓ નગરપાલિકા ખાતે પહોંચી પાણીની માંગ સાથે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી રાધનપુર નગરપાલિકાનાં પ્રમુખ ને પાણી આપવાની રજુઆત કરી હતી રાધનપુર નગરપાલિકાનાં પ્રમુખ કાનજીભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું નગરપાલિકામા રેગ્યુલર ચીફ ઓફિસર ન હોવાથી તથા હાલ વોર્ડ નંબર 7 મા … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures