ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોના અણધડ વહીવટને લઈ આગામી લોકસભાની બેઠક પણ ગુમાવવી પડે તો નવાઈ નહિ.
Patan : પાટણ નગરપાલિકાના અધિકારીઓની ઉદાસીનતા અને સત્તાધીશોની નિષ્ક્રિયતાના કારણે નગરપાલિકા ના કર્મચારીઓની કામ કરવાની ગતિ મંદ પડી હોય જેના કારણે અનેક સમસ્યાઓથી શહેરીજનો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ની ગટરો સમસ્યાઓ, પાણીની પાઈપ લાઈનો લીકેજ બનવાની સમસ્યાઓ, બંધ સ્ટ્રીટ લાઇટોની સમસ્યાઓ, રખડતા ઢોરોની સમસ્યાઓ, ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાવવાની … Read more