પાટણ નગરપાલિકાના પ્રમુખ અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરતા હોવાનું આવ્યું સામે.
પાટણ નગરપાલિકાના (Patan Nagarpalika) પ્રમુખ સ્મિતાબેન પટેલ પોતાના અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવા બદલ ₹400 ની રકમ ભરપાઈ કરવાની ફરજ પડી હતી. તો પાલિકાની ગાડીનો પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગાડી ફેરવતા હોવાનું વિરોધ પક્ષના ભરતપાટીયા ને ધ્યાને આવતા તેઓએ વાહન શાખામાં આરટીઆઇ(RTI) મારફતે માહિતી માંગી હતી જેની જાણ પ્રમુખને થતા જ તેઓએ પોતાની … Read more