પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા : પાટણ માં થયેલ હત્યા ના બે આરોપી પોલીસે ગણતરીના ક્લાકમાં જ ઝડપ્યા.
Patan : પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલ લાઈબ્રેરી નજીક રવિવારની સાજે એક શખ્સ ઉપર કોઈ અન્ય શખ્સ દ્વારા છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતાં ઈજાગ્રસ્ત શખ્સને 108 મારફતે તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો બનાવ ના પગલે પાટણ એ ડિવિઝન … Read more