HNGU માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત આજે ચાલવાનો કાર્યક્રમ યોજાશે

HNGU

HNGU યુનિવર્સિટી (HNGU)માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત કાર્યક્ર્મનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો અને સ્ટાફ 10 હજાર કદમ ચાલશે. કોરોના મહામારીસામે લડવા માટે યોગ અને કસરત ખુબજ અસરકારક છે જેથી તેને મહત્વ આપવું જોઈએ. આ પણ જુઓ : Samsung એ લોન્ચ કર્યું 5G પાવર ફ્લેક્સીબલ લેપટોપ, જાણો ફીચર્સ શનિવારે 10 … Read more

પાટણમાંથી ડુપ્લીકેટ બીડી, તમાકુનો જથ્થો ઝડપાયો

Patan

Patan સેલ્સ મેનેજરને બાતમી મળી હતી કે પાટણ (Patan) શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ દુકાનમાં જુદી જુદી કંપનીના માર્કા બનાવી તેના કપટપૂર્વક ઉપયોગ કરી નકલી માલ પેકેટો માં ભરી બજારમાંવેચવામાં આવી રહ્યો છે. જેથી બાતમીના આધારે સેલ્સ મેનેજર અને પોલીસે રેડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પણ જુઓ : Hollywood Actor Rock … Read more

પાટણ : સાંતલપુરમાં કરંટ લાગતાં દૂકાન માલિકાનું મોત

Electric shock

Electrical Shock પાટણના સાંતલપુર (Santalpur) તાલુકામાં એક દુકાનદારને કરંટ (Electrical Shock) લાગવાથી મોત નીપજ્યું છે. સાંતલપુરની એક હોટલ પાસે ટાયર પંચરની દૂકાન ધરાવતા ઈલીયાસ અમાનુલ શેખનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. આ પણ જુઓ : PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક સોમવારે સવારે હોલ્ડરમાં પ્લગ ભરાવતી વખતે અચાનક કરંટ આવતા તેઓ ગંભીર રીતે … Read more

પાટણમાં સી.આર.પાટીલના આગમન માટે 1 માસથી પડેલા ખાડા 1 દિવસમાં પુરાય

Patan

Patan 3 અને 4 સપ્ટેમ્બરના રોજ પાટણ (Patan)માં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો પ્રવાસ માટે અવાના છે. જેમાં સી.આર.પાટીલ રોડ શો અને ઐતિહસિક સ્થળોની મુલાકાત લેવા શહેરના રસ્તાઓ પર ગાડીઓના કાફલા સાથે નીકળવાના છે. પાટણ (Patan)માં એક માસથી મુખ્ય યુનિવર્સિટી રોડથી લઇ શહેરના મુખ્ય બજાર અને રાણીની વાવ સહિતના રસ્તાઓ પર મોટા ખાડાઓ પડ્યા છે. જે હવે … Read more

પાટણ અને સાંતલપુરમાંથી જુગાર રમતા 8 લોકો ઝડપાયા

Patan

Patan પાટણ (Patan)માં પ્રાથમિક શાળાની પાછળ મેદાનમાં અને સાતલપુરના બોરડા ગામેથી પોલીસે જુગાર રમતા આઠ વ્યક્તિઓની રૂ. 9710 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ પણ જુઓ : Patan : પાટણમાં ચાલતી કારમાં લાગી આગ પાટણ (Patan)માં પોલીસને બાતમી મળી હતી કે મેનાબેન મોદી પ્રાથમિક શાળાની પાછળ મેદાનમાં … Read more

Patan : પાટણમાં ચાલતી કારમાં લાગી આગ

Patan

Patan પાટણ (Patan)માં શનિવારે બપોરે 1:45 કલાકના સમયમાં ચાલુ ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. શનિવારે બપોરે 1:45 કલાકે એક એસેન્ટ ગાડી આનંદ સરોવરથી સુભાષ ચોક તરફ જઈ રહી હતી. તે દરમિયાન જલારામ ચોકડીથી સુભાષ ચોક વચ્ચે વણકરવાસ પાસે ગાડીમાં આગળના ભાગે આકસ્મિક આગ લાગી હતી. તે જોતાંની સાથે જ ડ્રાઈવર ગાડીને બ્રેક મારી નીચે … Read more

પાટણમાં ચોમાસા બાદ નવા રોડ અને રિપેરીંગનું કામ કરાશે

Patan

Patan ચોમાસાના કારણે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેથી ભારે વરસાદના કારણે પાટણ (Patan)ના મોટાભાગના રોડ રસ્તાઓ ધોવાઈ જતા તૂટવા લાગ્યા છે. ત્યારે ફરિયાદોને પગલે પાલિકાએ ચોમાસુ પૂર્ણ થતા તૂટેલા રોડ રસ્તાઓની કામગીરી હાથ ધરવાનું આયોજન કર્યું છે. આ રોડ રસ્તાના રિપેરીંગ માટે રૂ. 1.50 કરોડના કામો અને નવીન 20 રસ્તાઓ બનાવવા માટેનું આયોજન … Read more

સમી રાધનપુર હાઇવે પરથી રૂ.21.60 લાખનો વિદેશી દારૂની ભરેલી ટ્રક ઝડપાઇ

liquor

Radhanpur સમી રાધનપુર (Radhanpur) હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ ભુજએ વિદેશી દારૂ ભરેલી ટ્રક અને ચાલકને ઝડપી પાડ્યા હતા. ટ્રકમાંથી રૂ. 21.60 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ભુજ સાયબર ક્રાઇમ પોલીસે સમી રાધનપુર (Radhanpur) હાઇવે પર વરાણા નજીક પુલ પર સોમવારે રાત્રે વોચ ગોઠવી જીજે 3 … Read more

પાટણ :આ કારણસર રોજના ટ્રાફિક જામથી વાહનચાલકો થયા પરેશાન

Traffic પાટણ શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગ યુનિવર્સિટી રોડ પર રેલવે ફાટક છે. આ રેલવે ફાટક મુખ્ય પ્રવેશ માર્ગ હોવાથી સવારે લોકોને કામ અર્થે અવરજવર માટે સૌથી વધુ ઘસારો રહેતો હોય છે. પરંતુ એજ સમયે 10 થી 11 :30 સુધીમાં 2 થી 3 વાર ફાટક બંધ થતા બંન્ને તરફ વાહનોની લાંબી લાઈન લગતા Traffic જામ થઈ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures