Port : કચ્છના આ બંદરને આપ્યો નગરપાલિકાનો દરજ્જો
Port રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને કચ્છમાં વધુ એક નગરપાલિકાની જાહેરાત કરી છે. કચ્છમાં આવેલા પોર્ટ (Port) સિટી મુંદ્રાને રૂપાણી સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. કચ્છમાં મુંદ્રા તથા બારોઈની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનું વિલિનીકરણ કરીને મુંદ્રા બંદરને (Port) ને મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ નિર્ણયના કારણે મુંદ્રા, બારોઈ તથા આસપાસના ગામોનાં લોકોને … Read more