પોર્ટુગલમાં ફાઈઝરની રસી આપ્યા ના બે દિવસ બાદ હેલ્થ વર્કરનું મોત
Pfizer vaccine બ્રિટન તેમજ અનેક દેશોએ કોરોનાને લઇ સ્થિતિ ખરાબ થતા ફાઈઝર (Pfizer vaccine) સહિતની રસીઓને મંજૂરી આપી દીધી છે. પરંતુ હવે કોરોનાની આ રસીઓની આડ અસરો સામે આવી રહી છે. પોર્ટુગલમાં એક હેલ્થ વર્કરને કોરોનાની ફાઈઝર રસી આપ્યાના બે દિવસ પછી તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઇ રસીની અસરકારકતા પર સવાલ ઊભા થવા … Read more