Patan : સાતલપુર હાઇવે માર્ગ પર સર્જાયેલા ત્રીપલ અકસ્માત, એકનું મોત બે ઘાયલ

Triple accident on Satalpur highway

Patan : પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સોમવારના રોજ પાટણ જિલ્લાના સાંતલપુરના લોદરા અને બોરૂડા માર્ગ પર ત્રીપલ અકસ્માતની (Triple Accident) ઘટના સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત અને બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ માર્ગ … Read more

પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા : પાટણમાં બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં ભાઈએ યુવકને છરીના ઘા મારી પતાવી દીધો

Patan Rahul Thakor Murder Near kansada darwaja

Patan : પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલ લાઈબ્રેરી નજીક રવિવારની સાજે એક શખ્સ ઉપર કોઈ અન્ય શખ્સ દ્વારા છરી વડે હિચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ જતાં ઈજાગ્રસ્ત શખ્સને 108 મારફતે તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો બનાવ ના પગલે પાટણ એ … Read more

Banaskantha : સાટા પ્રથા મામલે બબાલ થતા સાસરીયાઓએ જ પરિણીતાની હત્યા કરી : હત્યાનો ભેદ ઉકેલાયો

Banaskantha aatrol ma thayel hatya na aaropi zadpaya

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : થરાદના આંતરોલ ગામે સાટા પ્રથામાં 30 વર્ષીય પરિણીતાની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જે ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયેલા હોવાના કારણે ઘરમાં વારંવાર થતી બોલાચાલીને લઈને મહિલાના સાસરીયાઓએ જ તેની હત્યા કરી તેની લાશને તળાવમાં ફેંકી દઈ આત્મહત્યામાં ખપાવવાની … Read more

પાટણ જિલ્લામાં હાર્ટ એટેક થી વધુ એક મોત : લગ્નના રાસ ગરબા દરમિયાન હાર્ટ એટેક આવતા મહિલાનું મોત

Patan Heart Attack thi mahila nu mot

Heart Attack : પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના હુમલામાં અવસાન થયાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક મહિલાનું હાર્ટ એટેકથી અવસાન થયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ માં આવેલ સિદ્ધિ યોગી રેસિડેન્સી માં રહેતા હસુમતીબેન ના ઘરમાં લગ્ન પ્રસંગ હોય … Read more

પાટણ-ડીસા હાઈવે પર ડમ્પરે બાઈકને ટક્કર મારતાં એક મહિલાનું મોત

Accident On The Patan Deesa Highway

Accident On The Patan Deesa Highway : પાટણ-ડીસા હાઈવે પર કોઈટા હાઈસ્કૂલ પાસે ડમ્પરે બાઈકને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર રોડ પર પડી જતાં મહિલા પર ટાયર ફરી વળતાં ડીસા તાલુકાના કણઝરા ગામના મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું અને બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા હતા. વાગડોદ પોલીસ ઘટનાસ્થળે દોડી … Read more

રાધનપુરમાં લગ્નના આગલા દિવસે વરરાજાને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી ઝડપાયો – હત્યાનું કારણ છે ચોંકાવનાર

Radhanpur murder case no aaropi zadpayo

Radhanpur : પાટણના રાધનપુરમાં વરરાજાની જાહેરમાં હત્યા થતા ખળભળાટ મચી ગયો હતો. લગ્નના એક દિવસ અગાઉ વરરાજાની હત્યા થતા લગ્નનો અવસર માતમમાં ફેરવાયો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના (Patan) રાધનપુરમાં વિપુલ ઠાકોર નામના યુવકના આવતીકાલે લગ્ન હતા. જેના કારણે લગ્નની ખરીદી માટે તે નીકળ્યો હતો. દરમિયાન જાહેરમાં છરીના ઘા ઝીંકી વિપુલ ઠાકોરની હત્યા કરી દેવામાં … Read more

Patan : કેરોસીન,પેટ્રોલ નું છુટક વેચાણ કરતા ગલ્લામાં ભયંકર આગ ભભૂકી.

A fire broke out in a warehouse selling kerosene petrol In Patan

Patan : પાટણ શહેર (Patan City) ના ખેતરવસી વિસ્તારમાં સાઈડ માં છુંટક કેરોસીન,પેટ્રોલ વેંચતા ગલ્લા માં ગતરાત્રે અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરી મચી હતી. જોકે ઘટનાની જાણ પાલીકાના ફાયર ફાઇટર ને કરતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લેતા વિસ્તારના લોકો એ હાશકારો અનુભવ્યો હતો. પાટણ શહેરના ખેતરવસી … Read more

Patan : સાતલપુર નેશનલ હાઇવે પર ટેલર અને ટેન્કર ધડાકાભેર અથડાયા અકસ્માતમાં બે ના મોત..

Two killed in an accident on Patan Satalpur National Highway

Patan : પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસે ટેલર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ એકસીડન્ટની ઘટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બાબરા ગામના પાટીયા પાસેના માગૅ પરથી પસાર થઇ રહેલા ટેલર સાથે પાછળથી આવતાં ટેન્કર ચાલકે અગમ્ય કારણોસર પોતાનું … Read more

ચોરી ની મોટર સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી બનાસકાંઠા એલસીબી

Chori ni motar satyhe 3 ismo ne zadapi leti Bansakantha LCB

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ કિસ્મતજી,ભરતભાઇ, અશોકભાઈ, જયપાલસિંહ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દિયોદર ભેંસાણા ચોકડી પાસે પહોંચતા મળેલ બાતમી હકીકત આધારે ભાભર તરફ થી એક ઇકો ગાડી નંબર જી.જે.૩૮.બી.૧૯૩૪ માં કેટલાક ઇસમો કેનાલ માંથી પાણી ખેંચવાની મોટરો વેચાણ કરવા માટે ફરે છે અને તે મોટરો ચોરીની હોવાની શક્યતા છે. જે … Read more

Banaskantha : દિયોદર પોલીસે ચોરીના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો

Diyodar Police ae aaropi zadpyo

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : દિયોદર પોલીસે છેલ્લા પાંચ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા ભાભર તાલુકાના ચચાસણા ગામના ઈસમને ઝડપી લઇ કાર્યવાહી કરી છે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ ના માર્ગદર્શન હેઠળ દિયોદર પીએસઆઇ જે એન દેસાઈ, ધર્મેન્દ્રસિંહ, પ્રવીણકુમાર, અરવિંદસિંહ, ભરતભાઇ સહિત સ્ટાફ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ના તપાસમાં હતા. તે સમયે ખાનગી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures