રાધનપુર નેશનલ હાઈવે પર ટેલર નીચે બાઈક ઘૂસી ગયું, અકસ્માતમાં બાઇક ઉપર બે ઈસમો હતા સવાર
Radhanpur National Highway Par Accident : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નેશનલ હાઇવે નંબર 27 ઉપર ભાભર ત્રણ રસ્તા નજીક ટેલરમાં બાઇક ખુશી જતા સર્જાયો એકસીડન્ટ બાઇક ઉપર જઈ રહેલા બે લોકો ઘાયલ બંનેને સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવેધ વધુ સારવારની જરૂર પડતા મહેસાણા ખાતે બંનેને ખસેડવામાં આવ્યા હતા. બનાવ ના … Read more