ગુજરાતમાં ક્યાં અને ક્યાર સુધી ગાઢ ધુમમ્સ સાથે પડશે કમોસમી વરસાદ
ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે. હવામાન વિભાગ (weather forecast) દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા પાટણ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે. જેના કારણે ખેડૂતોની (farmers) ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં બેવડી ઋતુની અસર … Read more