24 hours માં ગુજરાતના આ શહેરોમાં વરસ્યો ધોધમાર વરસાદ
24 hours ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુજબ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. છેલ્લા 4 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ … Read more