‘’રાણીની વાવ ઉત્સવ-2023’’: વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું કરાશે આયોજન
‘’રાણીની વાવ ઉત્સવ-2023’’: રાણકી વાવનો થશે સુરોથી શણગાર નામાંકિત કલાકારો ઈશાની દવે અને રાજભા ગઢવી રેલાવશે સુરોનો પ્રવાહ વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતીમાં સંગીત સમારોહનું આયોજન ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે … Read more