રામ મંદિર સર્જન માટે 12 જ કલાકમાં 23 કરોડનુ દાન
Ram Mandir રામ મંદિર (Ram Mandir) માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 15 તારીખથી દેશમાં ફાળો ઉઘરાવવા માટે અભિયાન શરુ કરાયું છે. જેની શરુઆત રાષ્ટ્રપતિના હાથેથી પાંચ લાખનો ચેક લઈને કરાઈ હતી. જયારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ એક લાખ રુપિયાનુ ડોનેશન આપ્યુ હતુ. વિશ્વ હિન્દુ પરિષદે 15 જાન્યુઆરીથી મંદિર માટે સહાય મેળવવા દેશ વ્યાપી … Read more