ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા : યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિભવ્ય મામેરુ પાથરવામાં આવ્યું.
Bhagvan Jagannathji Nu Mameru : ઐતિહાસિક નગરી પાટણ શહેરમાંથી તારીખ 20મી જૂનના રોજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે નિકળનારી ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રાને (Rath yatra) લઈને જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ચાલુ સાલે ભગવાનના મામેરાનો લાભ લેનાર યજમાન પરિવાર દ્વારા પણ ભગવાનનું ભવ્યાતી ભવ્ય મામેરું ભરવામાં આવનાર છે. ભગવાન … Read more