Ahmedabad : 51 લાખની લૂંટમાં માસ્ટર માઈન્ડ ફરિયાદી જ આરોપી નીકળ્યો
Ahmedabad : અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં 51 લાખની લૂંટની ઘટના બની હતી. જેમાં શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદી સહિત 5ને ઝડપી પાડવામાં આવ્યા છે. ગત શુક્રવારે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટણી ઘટના બની હતી. જેના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જોકે પોલીસે થોડા જ દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હવે આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી શરૂ … Read more