હવે મોબાઈલ પર પોતાનો કોરોના રિપોર્ટ મેળવી શકાશે, જાણો સમગ્ર પ્રક્રિયા
આઈ.સી.એમ.આરની લીંક https://report.icmr.org.in/ પરથી રિપોર્ટ મેળવી શકાશે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાના ચોક્કસ નિદાન માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવતા હોય છે. જેનો રીપોર્ટ પોઝીટીવ છે કે નેગેટીવ એ તેઓ હવે સરળતાથી આઈ.સી.એમ.આર.ની લિંક પરથી પોતાના મોબાઈલ ફોન પર મેળવી શકશે. આ રીપોર્ટ મેળવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. જે પણ નાગરિકે પોતાનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવ્યો … Read more