સદ્ભાવના ગ્રુપ દ્વારા સતત ૧૧ માં વર્ષે ગુરુનાનક ચોક મુકામે મિનરલ પાણીની પરબ શરુ કરવામાં આવી
પાલનપુરની મધ્યમાં આવેલ ગુરુનાનક ચોક કે જ્યાં શહેરનો મુખ્ય રાહદારી માર્ગ છે. જ્યાં દિવસના અનેકોલોકો પસાર થતા હોય છે. ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીના ૪ મહિના આ માર્ગમાંથી પસાર થતા રાહદારીઓ પોતાની તરસ છીપાવવા માટે આમ તેમ દુકાનોમાં વલખા મારવા પડે છે અથવા તો મોંઘી એવી ૧૦ થી ૨૦ રૂપિયાની પાણીની બોટલ ખરીદ કરવી પડે છે. … Read more