Ahmedabad : કાળઝાળ ગરમીના કારણે અમદાવાદમાં 590 થી વધુ લોકો બેભાન થયા
Scorching Heat in Ahmedabad : ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે, જ્યાં શહેરીજનો બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. … Read more