Nagaland ના CM એ સુશાંતના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું
Nagaland બોલિવૂડ માટે તો જાણે આ 2020 એક ઘાતક વર્ષ છે. ઘણા બધા દિગ્ગજ સિતારા બોલિવૂડના ખરી પડ્યા છે તો યુવાન દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો છે. આખું બોલિવૂડ હાલમાં ગમગીન છે. શોકના માહોલ વચ્ચે લોકો હવે સુશાંતસિંહે કરેલી મદદ યાદ કરી રહ્યા છે. એમાંની એક મદદ એટલે કે, નાગાલેન્ડમાં પુર વખતે કરેલી સુશાંતસિંહે … Read more