Social distance નો અમલ ન થતા AMC એ સૌથી મોટો મોલ કર્યો સીલ
Social distance AMC દ્વારા વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ આલ્ફા વન મોલ (Alpha one mall) સીલ કરાવવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ (Social distance) નો અમલ ન થતા અમદાવાદનો સૌથી મોટો મોલ બંધ કરાવવામાં આવ્યો છે. જો કે, છેલ્લાં કેટલાક સમયથી મોલમાં પ્રવેશતા મુલાકાતીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ (Social distance) નું પાલન નાતુ થતું. તેમજ માસ્કના નિયમોનું પાલન … Read more