સાઉથની અભિનેત્રી વીજે ચિત્રા કામરાજએ આત્મહત્યા કરી
VJ Chitra Kamaraj સાઉથની અભિનેત્રી વીજે ચિત્રા કામરાજ (VJ Chitra Kamaraj) નું આત્મહત્યાથી નિધન થયું છે. તેની ઉંમર ઉંમર માત્ર 28 વર્ષ હતી. સાઉથની અભિનેત્રી વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. . વીજે ચિત્રાની હાલમાં જ ચેન્નાઈના એક જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઈ કરી હતી. કહેવાય છે કે ચિત્રા કામરાજે … Read more