સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા – છરીના 34 ઘા ઝીંકી સગીરાની હત્યા કરાઇ હતી
જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રૈયાણીના હત્યા કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા (Fasini Saja) ફટકારી છે. તમને જણાવી દઇએ કે, જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની (Srishti Raiyani) છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરી નખાઇ હતી. આ સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ આરોપીએ છરીના પાંચ … Read more