રખડતા ઢોર પર નિયત્રંણ લાવવા નવી પોલિસી – ઢોરનું લાયસન્સ રાખવું પડશે
અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી બનાવાઇ છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ AMC એ નવી પોલીસી બનાવી છે. અમદાવાદમાં (Ahmedabad) ઢોરને અંગે મોટો નિર્ણય લેવાયો છે. વ્યવસાયના ઉપયોગ માટે લાયસન્સ લેવું ફરજિયાત કરાયું છે. ઘરે ઢોર રાખવા માટે અમદાવાદ મહા પાલિકા પાસેથી … Read more