સુરતમાં બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

Surat સુરત (Surat) માં ભટાર વિસ્તારમાં રહેતા પિતાએ પાડોશી પાસેથી 7 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ પિતા દ્વારા પરત ન આપી શકતા પાડોશીએ બદલો લેવા માટે માસમૂ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયા બાદ બાળકને સાયણ તરફ લઇ જઈ ત્યાર બાદ તેની હત્યા કરી દેવાઇ હતી. હત્યા કરાયા બાદ તેની લાશને શેરડીના ખેતરમાં … Read more

સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR

Surat સુરત (Surat) માં આજકાલ મહિલાઓને પરેશાન કરવાના ગુનાઓ વધી રહ્યા છે. સુરતના મોટા વરાછાની પરિણીતાએ પૂર્વ પ્રેમીને મોકલાવેલો નગ્ન વિડીયો પ્રેમીના મિત્રએ વાઇરલ કરવાની ધમકી આપી I Miss You નો મેસેજ મોકલાવી પોતાની સાથે સબંધ રાખવા મજબુર કરવાની ઘટના બની છે. જે બાબતે પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના મોટા વરાછા વિસ્તારની પરિણીતાને … Read more

સુરતમાં બાંકડા પર સુવા બાબતે યુવકને ચાંપી આગ

Surat સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરાની ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લોખંડના બાકડા પર સુવા જેવી નજીવી બાબતને લઇ ઘર નજીક રહેતા બે શખ્સોને જાનથી મારી નાખવાના ઇરાદે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.  પાંડેસરા ભીડભંજન આવાસની બાજુમાં આશાપુરી સોસાયટી -3 … Read more

CM રૂપાણી : સુરતવાસીઓને રૂ. ૨૦૨ કરોડના વિકાસકામોની ભેટ.

વિશ્વના આધુનિક શહેરો સાથે સુરત મહાનગર સ્પર્ધા કરી રહ્યું છે:દેશભરમાં એકમાત્ર સુરતમાં ૧૦૭ કિમીનો સૌથી લાંબો બી.આર.ટી.એસ. કોરિડોર: સુરતને ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ બનાવવા રાજય સરકાર પ્રતિબદ્વજનસહયોગથી સુરત સોનાની મૂરત બનાવીશુ:- મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂા. ૨૦૧.૮૬ કરોડના શ્રેણીબદ્વ વિકાસકામોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ કરી, કોરોના સંક્રમણમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરત … Read more

સુરત: મહિલા કોર્પોરેટરે કર્યો આપઘાતનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર ઘટના.

સુરત: urat ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાના પડઘા સમગ્ર દેશ સહિત ગુજરાત માં પડ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો જણાવી દઈએકે સુરતમાં પણ આજે આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા હતા અને સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મમતા સવાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને પોલીસ … Read more

સુરત: Coronaનો ફાટ્યો રાફડો.

Surat સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના વધતા કેસો સામે તંત્ર લોકોને જાગૃત રહેવા માટે વારંવાર લોકોને અપીલ કરી રહ્ના છે. છેલ્લાં અઠવાડીયાથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોધાયો છે. તે દરમ્યાન સુરતમાં શનિવારે બપોર સુધી ૨૦૦ કેસ નોધાતા તંત્રની ભોગદોડ મચી ગઇ છે. સુરતમાં પોઝીટીવ કેસનો આંક ૨૯,૯૩૫ પર પહોચ્યો છે. જયારે કોરોનાથી વધુ એકનું … Read more

યુવતીને તેના મામાના દીકરાએ જ લગ્નની લાલચ આપીને છેતરી…

Marriage સુરતમાં યુવતીને અન્ય કોઈ નહીં પરંતુ તેના મામાના દીકરાએ જ છેતરી હોવાનો આક્ષેપ છે. યુવતીએ આરોપ લગાવતા જણાવ્યું કે, તેના મામાના દીકરાએ તેને લગ્ન (Marriage) ની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. તથા પરિવારને જાણ થતા લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીને તેના મામાના … Read more

સુરત: કોરોનાનો કાળો કહેર, રાત્રે 10 વાગ્યા પછી આ વિસ્તારની દુકાનો રહેશે બંધ

Corona સુરતમાં Corona સંક્રમિત દર્દીઓનો આંકડો 29,083 ને પાર થઈ ગયો છે. તો છેલ્લા 12 કલાકમાં શહેરમાં 102 અને જિલ્લામાં વધુ એકવાર 110 નવા કેસ સામે આવતા 212 નવા કેસ ની સંખ્યા થઇ છે. સુરતમાં વઘતા જતા Corona સંક્રમણને કારણે રાત્રે 10 વાગ્યા પછી વી.આઇ.પી.રોડ. ગૌરવ પથ. સીટીલાઇટ રોડ. ઘોડદોડ રોડ. તેમજ ડુમ્મસ રોડ ઉપર … Read more

ઇમાનદાર રત્નકલાકારે રોડ પરથી મળેલા 9 લાખના હીરા તેના માલિક સુધી પોહ્ચાડયા

diamond

diamond કોરોનાને કારણે સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ તેની વ્યાપક અસરો પડી છે. તો રત્ન કલાકાર રાજેશ ગરીબ હોવા છતા પણ તેને રોડ પરથી મળેલા 9 લાખની કિંમતના હીરા (diamond) ના પેકેટને ચાર દિવસની મહેનત પછી તેના સાચા માલિક સુધી પહોંચાડી પોતાની ઇમાનદારીની એક ઉતમ મિસાલ બતાવી છે. મળતી માહિતી મુજબ, સુરતના એક હીરા વેપારી … Read more

સુરત: ASI આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, જાણો વિગત

ASI સુરત પોલીસ ફરી વિવાદમાં આવવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતના ASI એક ટેમ્પા ચાલક પાસેથી 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. તો આ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ સુરત પોલીસ ગુનાખોરી ઉકેલવામાં છેલ્લા એક અઠવડિયામાં લોકોની વાહવાહી મેળવી રહી છે.તો બીજ તરફ આ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures