Surat : કિશોરી પર દુષ્કર્મ કરતા આરોપીને ત્રણ દિવસ રિમાન્ડ પર લેવાનો હુકમ

pregnant

Surat અત્યારે બળાત્કારના કિસ્સાઓ વધી ગયા છે.તેવોજ એક કિસ્સો સુરત(Surat)માં સામે આવ્યો છે. સુરત(Surat) અમરોલીમાં 14 વર્ષની કિશોરી પર બળાત્કાર 18 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યો. કોર્ટે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ માટે મોકલતો હુકમ કર્યો હતો. માહિતી મુજબ સંજય સોલંકી કરીને એક શખ્સ અમરોલી માન સરોવર સર્કલ નજીક રહેતો હતો. આ પણ જુઓ … Read more

Surat: ડાયમંડ બુર્સમાં કામ કરતા બે મજુરોના મોત નીપજ્યા

Surat (Surat)સુરતમાં ફરી એકવાર દુર્ઘટના બની જેમાં બે મજૂરોએ પોતાના જીવ ગુમાવ્યો છે. ડાયમંડ બુર્સમાં માટી ધસી પડતા થયેલા બે શ્રમજીવી અશોક રવિન્દ્રભાઈ યાદવ(20) અને રાહુલ રામસોચ રાજભર(25)ના મોતનો કિસ્સો સામે આવ્યો છે. સુરત(Surat)માં ખજોદ ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં કોન્ટ્રાક્ટ કંપનીની બેદરકારીના કારણે બે મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વરસાદી માહોલ હોવા છતા તેમજ ક્લોઝર … Read more

Surat : મનપાએ આઠ ખાનગી ડૉક્ટરોને નોટિસ મોકલી.

Surat

Surat સુરત(Surat)માં કતારગામ ઝોન ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. સુરત(Surat) કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ ખુબજ વધી રહ્યા હોવાથી મનપાએ આ વિસ્તારમાં કડક માહોલ કર્યો છે. પરંતુ હજુ પણ સ્થાનિક લોકોનો યોગ્ય સપોર્ટ મળતો નથી. કતારગામ ઝોનના 8 ખાનગી ડોક્ટરોએ એરીના દર્દીઓની માહીતી મનપાને આપી ન હોવાથી મનપાએ ડોક્ટરોને Show Cause નોટિસ મોકલી છે. તેમજ … Read more

Mumbai: બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું.

Mumbai હીરા બજારમાં લોકડાઉનને કારણે મંદી આવી ત્યારે બજારો ખુલતાની સાથે જ હીરા બજારમાં 35 કરોડનું ઉઠમણું થયું ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના હંફાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ માઠા સમાચાર સામે આવ્યા છે. (Mumbai) મુંબઇ હીરા બજારમાં જૈન વેપારીએ ઉઠમણું કર્યું છે. 35 કરોડમાં ઉઠમણું કર્યું છે. હીરા બજારમાં ઉઠમણું થતા વેપારીઓ ફસાયા છે. મુંબઈ(Mumbai)માં ઓફિસ ધરાવતાં અને ધાણધારના જૈન વેપારીએ … Read more

સુરત : કાપડ દલાલે લોકડાઉનમાં આર્થિક મંદી આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય કાપડ દલાલ સંજય શોભરાજ બટાએ લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિવાર દ્વારા જાણવામાં આવ્યું છે કે લોકડાઉનમાં વેપાર બંધ રહેતા આર્થિક મંદી ના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાય છે. હાલ અડાજણ પોલીસે ઘટના ની વધુ તપાસ હાથ ધરી છે. આ 42 વર્ષીય સંજય … Read more

સુરત: ઇમરાન ગડ્ડી દ્વારા તલવાર-ચપ્પુ વડે ત્રણ યુવકોની હત્યાનો પ્રયાસ.

સુરતના ઉન વિસ્તારમાં આવેલ તિરૂપતીનગર નજીક વિધાયત નગરમાં રહેતો બેકાર યુવાન શાહરૂખ ફારૂખ ખાન ગઈ રાત્રે તેના મિત્ર અબ્દુલ ગફાર, અફસર ફારૂખ શેખ, ઇક્બાલ હેદરઅલી અને શાહરૂખ હેદરઅલી ખાન સાથે ઘર નજીક ગોસીયા મસ્જિદ પાસે બેઠા હતા. ત્યારે તે જ વિસ્તારમાં રહેતા ઇમરાન ગડ્ડી, રફીક મંતોડી અને ઇમરાન બુડાવ જૂના ઝગડાની આડમાં મોહસિન કે.કે નામના યુવાનને … Read more

માથા પર પથ્થર મારતા બિહારીનું મોત, 3 આરોપીની ધરપકડ : સુરત

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ તરણકુંડ રોડ પર આવેલ કોમ્યુનિટી હોલ પાસે એક યુવાનની લાશ મળી આવી હતી. આ લાશ એક ભિક્ષુકની હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આ આરોપીઓ ભંગારનાં ધંધા સાથે જોડાયેલા હતા, અને આ ભિક્ષુક સાથે મળીને ભંગારનો ધંધો કરતા હતા. ધંધામાં પૈસાની લેવડ … Read more

ક્વોરન્ટાઇનના સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન.

ફાઇલ તસવીર

કોરોના ને કારણે ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવતા વ્યકિતઓને ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પ હાથમાં મારવામાંઆવે છે. પરંતુ આ ક્વોરન્ટાઇનનો સ્ટેમ્પના કારણે થયું ચામડીનું ઈન્ફેક્શન આવો જાણીએ વિગતવાર. કોરોના વાયરસના કારણે 20મીએ સુરતનો દોમડિયા પરિવાર જુનાગઢથી સુરતના સરથાણા આવ્યા હતા. જૂનાગઢથી સુરત પરત ફર્યો હતો. સ્યુરાટા થી જૂનાગઢ આવવાને કારણે તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતું. પરંતુ ક્વોરન્ટાઈન દર્ન્યાન તેમને થયો … Read more

સુરતમાં 65 વર્ષીય વૃદ્ધ 17 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ વૃદ્ધ દર્દી 17 દિવસ વેન્ટિલેટર પર જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. જે 21 દિવસ પછી કોરોના ને મ્હાત આપી ઘરે પરત થયા છે. હોસ્પિટલની ટીમની યોગ્ય સારવાર હેઠળ મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 65 વર્ષીય ધર્મરાજ રામદેવ પાટીલ ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસનગરમાં રહેતા હતા. 7 મે ના રોજ … Read more

સુરત : એજ્યુકેટેડ યુવાન 3 લાખના ચરસના જથ્થા સાથે ઝડપાયો.

સુરતની SOG અને ગીર સોમનાથ પોલીસે  બાબત ના આધારે જહાંગીર પુરા વિસ્તારમાં એક મકાનમાં દરોડા પાડી 3 કિલો ગ્રામ ચરસ એટલે કે 3 લાખના ચરસના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. જો કે આ યુવાન ઉચ્ચ અભ્યાસ કરેલ હોવા છતા કેવી રીતે આ ધંધામાં સંકળાયો તે મુદ્દે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી  છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures