પાટણ: આજથી વેક્સિનેશન માટે કર્મચારીઓની ટીમો સર્વે કરશે
Vaccination પાટણ જિલ્લામાં કોરોના વેક્સિન (Vaccination) ની પૂર્વ તૈયારી માટે ગુરુવારથી 517 ગામો સહિત સમગ્ર જિલ્લામાં 50થી વધુ ઉંમર ધરાવતા અને 50 વર્ષથી નીચેની ઉંમરના કેન્સર, હૃદયરોગ, કિડની, થેલેસેમિયા સહિતની ગંભીર બીમારી ધરાવતા લોકોની યાદી બનાવવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ થશે. ત્રણ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થઇ જશે. સર્વે માટે 2020 કર્મચારીઓની 1010 … Read more