સુશાંતના મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં NCBએ ચાર લોકોની કરી ધરપકડ
Sushant Singh death case સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh death case)ના મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં NCBએ શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ચાર લોકોમાંથી એકના ઘરે રેડ પાડતાં NCBને 928 ગ્રામ ચરસ અને કેસ મળી આવી હતી. ત્રણ અન્ય શંકાસ્પદોને કસ્ટડીમાં … Read more